શુક્રવાર, 31 ઑગસ્ટ, 2018

How to convert a numeric value into Gujarati Or English words in Excel

How to convert a numeric value into Gujarati Or Englishwords in Excel

How to install
1) Pratik.Xlam and Om.Xla file Copy and Paste in to
      C:\Program Files\MicrosoftOffice\Office10 or                                    Office15\Library\Analysis
                  
2) Installing Add-in
·       Click the Office Button in Microsoft Excel 2007, and click the Filetab in         Excel 2010/2013;
·       Click the (Excel) Options button;

   

·       Click the Add-Ins button.
·       In the Manage box, click Excel Add-ins, and then click Go.




  • ·In the Add-Ins available box, select the check box next to the add-in Omand Pratik, and then click OK.




3) Open Excel file and typing For Gujarati =pratik(your cell Add.)
And typing For English =om(your cell Add.)



Om
Pratik Ardeshana
Mo.No.9879133022

ગુરુવાર, 9 ઑક્ટોબર, 2014

મિત્રો 
આપ GTU  CCC   Practical Exam તૈયારી કરતા હશો તેમાં નીચે મુજબના વિડીયો આપને  જરૂર ઉપયોગી બનશે  આ  તમામ વિડીયો એજ્યુસફર ટીમના અમારા પરમ મિત્રબાબુભાઈ પટેલ (વિવેકાનંદ વિદ્યાલય, જડિયા , તા ધાનેરા જિ. બનાસકાંઠા ) દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે જે આપણે જરૂર ગમશે  જો ગમે તો વિડીયોને LIKE  જરૂર કરજો જેથી વિડીયો બનાવનારનો ઉત્સાહ વધે.

  1. CCC Registration Video
  2. ફોલ્ડર કેવી રીતે બનાવવું
  3. Outlook 2003 set up
  4. Mail merge In word
  5. Save Contact in Outlook
  6. Outlook માં  Appointment  
  7. Reminder કેવી રીતે  Outlook  ગોઠવશો

ગુરુવાર, 2 ઑક્ટોબર, 2014

CCC Registration New Date 13/10/2014

Gujarat Technological University, Ahmedabad
CCC EXAMINATION REGISTRATION 
Phase 3 Hall Ticket ||  FAQ ||  CCC Syllabus ||  Result||     Public Notice

Registrations are closed for this session!

Next Session will Start on 13-10-2014 on our site ccc.gtu.ac.in

Registration lines will  open at 11:30 AM on 13-10-2014.

Only for Government Employees

Application Submission flow:
  1. Click on "Registration" button at the end of Instructions
  2. Fill all information in the form and click on “Register & Generate Form” button.
  3. Check your photo, Application No and Barcode then print the generated form.
  4. You can fill challan details afterwards by Login till last date.
  5. If you send incomplete form to GTU, it will be rejected.
Registration will be open for 10000 candidates for the Fourth stage of Exam.
Instruction
  1. An applicant has to fill correct data so that Exam Centres and Hall Ticket can be alloted correctly.
  2. An applicant has to pay the fees of Rs. 200 for Theory & Practical both (or)
    Rs.100 for Theory only (or)
    Rs.100 for Practical only in any SBI branch.
    Please read carefully Fee Payment instruction.
  3. To make online payment through the link given below use your Application number as Registration number
  4. Please write SBI collect reference number in text-box of Challan/transaction number(Starts with "DU"). Please write "SBI" as branch name in case of debit/credit/internet banking payment.
    Click to Make Online Payment
  5. In case of debit/credit/internet banking payment E-receipt of transaction must be attach with the application, and in case of cash payment please attach Depositor copy of challan. Please keep one copy(Xerox) with you for further reference.
  6. Please attach photo Id proof document with the application, otherwise your application will be rejected.
  7. Application form has to be filled up online & the printout duly signed by the candidate and HOD with Stamp.
  8. Candidate has to submit the application form along with fees challan(Depositor Copy) to GTU on or before 10th December. 2014.
  9. Venue of Exam will be announced very soon on our web-site: ccc.gtu.ac.in
  10. An applicant must submit their application in GTU personally or send to GTU via Post to The Registrar, “Gujarat Technological University Nr.Vishwakarma Government Engineering College Nr.Visat Three Roads, Visat - Gandhinagar Highway Chandkheda, Ahmedabad – 382424 - Gujarat”
  11. GTU is not responsible for any postal delay.
  12. Application received after Last Date of Submit will be Rejected.
  13. Your submission must have.
    • Application Printout, with proper Attestation of candidate and HOD with Stamp.
    • Original Copy of Challan(Depositor Copy).
    • Photo ID proof (Voter card/Driving license/ PAN card/Passport/Adhar Card) any one.
    • Please write "CCC Exam Form" on top of the Envelope.
  14. Please verify before printing that Barcode and Photo is properly displayed or not.
  15. If photo is not visible , then stick the photo in the form & also mail the pasted (scanned) photo along with your Application No. to ccc@gtu.edu.in, If photo is visible then photo can’t be changed.
  16. Please mail to "ccc@gtu.edu.in" regarding any application form query/problem.
  17. To view Syllabus for the Exam click CCC Syllabus
  18. All Rights for CCC admission are Reserved by GTU.

સોમવાર, 8 સપ્ટેમ્બર, 2014

PC કે લેપટોપમાં Whatsapp ઇન્સ્ટોલ કરો

હા મિત્રો,
તમે PCમાં પણ વોટ્સપનો ઉપયોગ કરી શકો છો. આ માટે નીચે લીંક આપી છે તે પરથી સોફ્વેર ડાઉનલોડ કરી લો. અને તમારા પીસીમાં ઇન્સ્ટોલ કરી દો.
વધુ વિગત માટે કાર્તિકભાઈ શાહનો ગુજરાતીમાં બનાવેલ વિડીયો જુઓ.
http://www.bluestacks.com/
128 MB નો સોફ્ટવેર ક્લિક હિયર

પ્રાથમિક શિક્ષણ ( video, ppt, doc.,xls, pdf) મટિરિયલ

પ્રાથમિક શિક્ષણમાં દરેક વિષયો ને લગતુ  વિવિધ સાહિત્ય મેળવો અને શિખવવાની પ્રકિયામાં ખુબજ અસરકારકતા લાવો.
         
 સાચી સમજ , સાચુ વાવો , સાચુ લણો.

સાહિત્ય મેળવવા અહિં ક્લિક કરો
EnglishMathsScienceHistoryGeography
ArtModern Foreign LanguagesMusic

On line education


tamara balaka ne online education koi pan content mate melavava mate nicheni link par click karo


http://in.ixl.com/math/lkg

શનિવાર, 26 જુલાઈ, 2014

CLASS REGISTER VERSION 7.14



શ્રી સતનામ પટેલ દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના વર્ગ શિક્ષકો માટે વર્ગ રજિસ્ટરની ખૂબજ ઉપયોગી ફાઈલ તૈયાર કરેલ છે. જે અહિ તથાwww.edusafar.com વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. જે સારસ્વત મિત્રો ને ઉપયોગી નિવડશે. 
શ્રી સતનામ પટેલ દ્વારા  સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત એક્સેલ ફાઈલ પણ સુંદર રીતે બનાવેલ છે.


મિત્રો કેટલાક સમયથી વર્ગ રજીસ્ટરની માગણી કરતા હતાં પરંતુ તેમાં કેટલાક ફેરફાર કરવાનું કામ બાકી હતું તેને સરળ બનાવવા માટે કેટલાક ફેરફાર કરવા જરૂરી હતાં હવે તે પૂર્ણ થઇ ગયેલ છે. અને આપના ઇન્તજારનો અંત આવી ગયો છે. અમો આ વર્ગ રજીસ્ટર રજુ કરતાં આનંદ અનુભવિએ છીએ કારણકે આપ મિત્રોની માગણીને સંતોષી શક્યા છીએ. આમાં બે વર્ગ રજીસ્ટર છે જેમાં એક ૭ર વિદ્યાર્થીઓમાટે અને બીજુ ૧૧ર વિદ્યાર્થીઓ માટે છે. મિત્રો આ વર્ગ રજીસ્ટરમાં હાજરી મેન્યુઅલી જ ભરવાની છે. પરંતુ આમાં જી.આર.નં.,જન્મતારીખ તેમજ વિદ્યાર્થીઓના નામની એક્યુરેશી વર્ષના અંત સુધી જાળવી શકીએ છીએ. આમાં જે તે માસમાં પહેલી તારીખથી છેલ્લી તારીખ સુધીના વારનાનામના પ્રથમ અક્ષર આવી જાય છે.કોઇપણ માસમાં રવિવારની લીટી ઓટોમેટિક આવી જાય છે. આપ એકજ ધોરણના ચાર વર્ગ સુધીનું રજીસ્ટર સરળતાથી બનાવી શકો છો. તમો એકજ વખત નામ ચકાશીને લખ્યા બાદ દર માસે ફરથી લખવા પડતા નથી. નવા દાખલ થયેલ વિદ્યાર્થીના નામને સરળતાથી દાખલ કરી શકો છો અને સરળતાથી નામ કમીપણ કરી શકો છો. આપ કોઇપણ શીટ પર સરળતાથી જઇ શકો છો. આપને કોઇ સમસ્યા હોય તો તેના માટે હેલ્પનું બટન પણ મૂકવામાં આવેલ છે.